સારથી ગ્રુપ / રૈયાણી પરિવાર - ગોંડલ દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૫/૨૬ માં ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોવાથી આ ફોર્મ ભરી આપવા વિનંતી...
📌 નોંધ:
આ સન્માન ફક્ત ગોંડલ શહેરના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત છે. (This honor is limited only to students of Gondal city).
ધોરણ ૧ થી ૧૨ માં ગુજરાતી માધ્યમમાં ૮૦% કે વધુ ગુણ મેળવેલ હોઈ તેમના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે.
ધોરણ ૧ થી ૧૨ માં અંગ્રેજી માધ્યમ / CBSC ૭૦% કે વધુ ગુણ મેળવેલ હોઈ તેમના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે.
માર્કશીટ તેમજ આધાર કાર્ડ (બંને બાજુની) ની નકલ અપલોડ કરવાની રહેશે.
ફોર્મ તા. ૧૫/૦૬/૨૦૨૬ સુધી જ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.
મેળવેલ ગુણ ટકાવારી પ્રમાણે માન્ય રહેશે. (PR મુજબ માન્ય રહેશે નહીં)
માર્કશીટમાં માત્ર મુખ્ય વિષયોના માર્ક્સ માન્ય રાખવામાં આવશે. ગૌણ વિષયો જેમ કે યોગ અને શારીરિક શિક્ષણના માર્ક્સ માન્ય ગણવામાં આવશે નહીં.
કાર્યક્રમની આગવી જાણકારી આપને મોબાઈલ દ્વારા તથા સારથી ગ્રુપ રૈયાણી પરિવારના Facebook પેજ અને Instagram પર મળી જશે.