સારથી ગ્રુપ / રૈયાણી પરિવાર - ગોંડલ

૨૨ મો સરસ્વતી સન્માન સમારોહ

તા. ૨૮/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ રાખેલ છે.

સારથી ગ્રુપ / રૈયાણી પરિવાર - ગોંડલ દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૫/૨૬ માં ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોવાથી આ ફોર્મ ભરી આપવા વિનંતી...

📌 નોંધ:
  • આ સન્માન ફક્ત ગોંડલ શહેરના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત છે. (This honor is limited only to students of Gondal city).
  • ધોરણ ૧ થી ૧૨ માં ગુજરાતી માધ્યમમાં ૮૦% કે વધુ ગુણ મેળવેલ હોઈ તેમના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે.
  • ધોરણ ૧ થી ૧૨ માં અંગ્રેજી માધ્યમ / CBSC ૭૦% કે વધુ ગુણ મેળવેલ હોઈ તેમના જ ફોર્મ સ્વીકાર્ય રહેશે.
  • માર્કશીટ તેમજ આધાર કાર્ડ (બંને બાજુની) ની નકલ અપલોડ કરવાની રહેશે.
  • ફોર્મ તા. ૧૫/૦૬/૨૦૨૬ સુધી જ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી.
  • મેળવેલ ગુણ ટકાવારી પ્રમાણે માન્ય રહેશે. (PR મુજબ માન્ય રહેશે નહીં)
  • માર્કશીટમાં માત્ર મુખ્ય વિષયોના માર્ક્સ માન્ય રાખવામાં આવશે. ગૌણ વિષયો જેમ કે યોગ અને શારીરિક શિક્ષણના માર્ક્સ માન્ય ગણવામાં આવશે નહીં.
  • કાર્યક્રમની આગવી જાણકારી આપને મોબાઈલ દ્વારા તથા સારથી ગ્રુપ રૈયાણી પરિવારના પેજ અને પર મળી જશે.
📞 સંપર્ક / Connect with us
+91 80000 80108
📝 ફોર્મ અપલોડ કરો (Upload Form Detail) 🔍 અરજીનું સ્ટેટસ જુઓ (View Application Status)